________________
હું
હિત ( ૮૬) હું
અહિતનાં કારણ–
आत्मकार्य परित्यज्य. परकार्येषु यो रतः । ममत्वरतचेताः स, स्वहितामा॑शमेष्यति ॥ १॥
તામૃત, કો. ૨૯૮૦ જે પ્રાણી પિતાના (આત્માના) કાર્યને ત્યાગ કરી (શરીરાદિક) પરકાર્યને વિષે રક્ત થાય છે તે મમતાને વિષે આસક્ત ચિત્તવાળે પ્રાણ આત્મહિતથી ભ્રષ્ટ થાય છે–નાશ પામે છે. ૧. .
ध्यायतो विषयान पुंसः, सङ्गस्तेषपजायते । सङ्गात्सञ्जायते कामः, कामाक्रोधोऽभिजायते ॥ २॥ क्रोधाद्भवति सम्मोहः, सम्मोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशावुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥ ३॥
માયાટ્રીના ૧૦ ૨૦ ૨, ૩. વિષયનું ધ્યાન કરતા પુરુષને તે તે વિષને વિષે સંગ પ્રાપ્ત થાય છે, સંગથી કામ ઉત્પન્ન થાય છે, કામથી કોઇ ઉત્પન્ન થાય છે, ક્રોધથી સંમેડ ઉત્પન્ન થાય છે, સંમેહથી
મૃતિને વિશ્વમ ઉત્પન્ન થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિને નાશ થાય છે અને બુદ્ધિના નાશથી વિનાશ પામે છે. ૨,૩.