________________
( ૧૧૭૫ )
જ્યાંસુધી તને રાગાએ ગ્રહણ કર્યાં નથી, જ્યાંસુધી તને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ નથી અને જ્યાંસુધી તારું આયુષ્ય ક્ષીણ થયું નથી ત્યાંસુધી તું કલ્યાણમાર્ગનું આચરણ કર. ૮. હિતકારી વક્તા: દુભિઃ—
હિત
मुलभाः पुरुषा राजन् ! सततं प्रियवादिनः । अप्रियस्य च पथ्यस्य, वक्ता श्रोता च दुर्लभः ॥ ९ ॥ कविताकौमुदी, भाग ३, पृ० ५०१.
હે રાજા ! નિર ંતર પ્રિય વચનને ખેલનારા પુરુષો તે સુલભ છે-ઘણા છે, પરંતુ અપ્રિય છતાં પણ હિતકારક વચનને ખેલનારા તથા તેવા વચનને સાંભળનાર પુરુષ તે દુર્લશ જ છે. ૯. હિત–વચન ફળઃ—
द्वेषेऽपि बोधकवचः श्रवणं विधाय, स्याद् रौहिणेय इव जन्तुरुदारलाभः । काथोऽप्रियोsपि सरुजां सुखदो रविर्वा, सन्तापकोऽपि जगदङ्गभृतां हिताय ।। १० ॥
જપુરપ્રશરણ ( લટીશ), પૃ॰ ૨, ૪૦ ૪.
દ્વેષ છતાં પશુ ઉપદેશનું વચન શ્રવણ કરવાથી રોહિણેય ચારની જેમ પ્રાણીને માટે લાભ થાય છે. જેમકે સ્વાથ ( ઔષધને ઉકાળા ) અપ્રિય છે તે પણ તે રાગી માણસને સુખકારક છે, અથવા તે સૂર્ય સંતાપ કરનાર છે તા પણ તે જગતના પ્રાણીઓને હિતકારક છે. ૧૦.