________________
પ્રેમ
( ૧૧૮૧ )
દુનિયામાં ચંદન ઘણુ શીતળ
છે અને ચંદનથી પણ
ચદ્ર વધારે શીતળ છે; પરંતુ ચંદ્ર અને ચંદનની મધ્યે પણ પ્રિયજનને સમાગમ સૌથી વધારે શીતળ છે. ૬. પ્રેમીનુ સ્વાગતઃ
उत्तिष्ठन्ति निजासनान्नतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति हसन्ति यान्ति च चिरं प्रेमाञ्चितं सङ्गमम् । सिञ्चन्तो वचनामृतेन हृदयं सन्तः समीपागताः,
किं किं न प्रियमाचरन्ति हि जने स्वीये च सम्मीलिते ||७|| ગામાથળ, ૩સાર, અધ્યાય ૬૮, સ્ને॰ ૨૨.
સત્પુરુષા પેાતાના સ્વજન ( પ્રિય જન ) પ્રાપ્ત થાય છે ત્યારે પેાતાના આસન ઉપરથી ઊભા થાય છે, મસ્તક નમાવીને સ્વાગત-ખુશી ખબર-પૂછે છે, સ ંતેષ પામે છે, હસે છે, પ્રેમ સહિત મળે છે તથા પાસે આવીને વચનરૂપી અમૃતવડે તેના હૃદયને સીંચે છે. ઘણું શું કહેવું ? તે પ્રિય જનનું શું શું પ્રિય નથી આચરતા ? છ. પ્રેમને નભાવવાઃ—
आदो न वा प्रणयिनां प्रणयो विधेयो
दत्तोऽथवा प्रतिदिनं परिपोषणीयः । उत्क्षिप्य यत् क्षिपति तव प्रकरोति लज्जां
भूमौ स्थितस्य पतनाद्भयमेव नास्ति ॥ ८॥
પ્રથમ તા પ્રેમી માણસાની સાથે પ્રેમ જ કરવા નહીં.તે સારું છે, છતાં કદાચ પ્રેમ ખાંધ્યા તે। પછી તેને નિરતર