________________
(૧૧૭૪) સુભાષિત-પદ્ય-રત્નાકર હિતનું આચરણ – सर्वथा सहितमाचरणीयं, किं करिष्यति जनो बहुजल्पः । विद्यते न हि स कथिदुपायः, सर्वलोकपरितोषकरो यः ॥ ६ ॥
મનુષ્ય સર્વથા પિતાના આત્માનું હિત કરવું જોઈએ. બહુ બહુ બેલનાર માણસ શું કરવાનો છે? અર્થાત્ માણસના બેલ્યા સામું જોવું નહીં, કારણ કે એ કઈ પણ ઉપાય નથી કે જે સર્વ લેકેને સંતોષ કરનારે હોય. ૬. હિતનું અજ્ઞાન –
पुनः प्रभातं पुनरेव शर्वरी,
પુનઃ પુનરુતો વિડી कालस्य किं गच्छति याति जीवितं ,
तथापि लोकः स्वहितं न बुध्यते ॥ ७ ॥
મા પુરાણ, વ , સવાર ૨, સો ૨૪. ફરી ફરીને પ્રાતઃકાળ થાય છે, ફરી ફરીને રાત્રિ પણ આવે છે, ફરી ફરીને ચંદ્ર ઊગે છે, ફરી ફરીને સૂર્ય પણ ઊગે છે, તેમાં કાળનું શું જાય છે-શું ઓછું થાય છે? કાળનું કાંઈ પણ જતું નથી, પરંતુ જીવિત જતું રહે છે, તે પણ લકે પોતાના હિતને જાણતા નથી. ૭. હિતને ઉપદેશ –
यावन गृह्यसे रोगैर्यावमाभ्येति ते जरा । यावत्र क्षीयते त्वायुस्तावच्छ्रेयः समाचर ॥ ८ ॥
તિરાનું, આ૦ ૭, રહો .