________________
ઉદ્યમ-પુસ્તાથ
( ૧૧૬૯ )
જે પુરુષા વિઘ્ના આવ્યા છતાં ઉત્સાહના લંગ કર્યાં વિના જ પ્રારંભેલા કાર્યોના ત્યાગ કરતા નથી, તેમનાથી દેવ પશુ શંકા પામે છે, અને તેમને વિઘ્ન કરીને પણ પાછળથી ખેદ પામે છે. ૧૧.
यो यमर्थ प्रार्थयते. यमर्थ घटते च यः ।
સોવયં સમયાન્નોતિ, ન વેચ્છાતો નિવર્તને ।। ૨ ।। યાસવ.
જે મનુષ્ય જે અને-ધનાર્દિક પદાર્થને ઈચ્છે છે તથા જે માણસ જે અને મેળવવા માટે ચેષ્ટા-ઉદ્યમ-કરે છે, તે પુરુષ જે થાકીને પાછો ન કરે તે અવશ્ય તે અને પામે છે–મેળવે છે. ૧૨.
उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी
दैवेन देयमिति कापुरुषा वदन्ति ।
दैवं निहत्य कुरु पौरुपमात्मशक्त्या,
यत्कृते यदि न सिध्यति कोऽत्र दोषः १ ॥ १३ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो० ३१.
ઉદ્યોગવાળા શ્રેષ્ઠ પુરુષની પાસે લક્ષ્મી આવે છે, દેવ આપે છે. એવું વચન તેા કાયર પુરુષા જ ખેલે છે. માટે દેવને હણીને પેાતાની શક્તિ પ્રમાણે તું પુરુષાર્થ-ઉદ્યમ કર. જે કદાચ યત્ન કર્યા છતાં કાર્ય સિદ્ધ ન થાય તે તેમાં થા દ્વાષ ? ૧૩.
૨૩