SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યમ-પુસ્તાથ ( ૧૧૬૯ ) જે પુરુષા વિઘ્ના આવ્યા છતાં ઉત્સાહના લંગ કર્યાં વિના જ પ્રારંભેલા કાર્યોના ત્યાગ કરતા નથી, તેમનાથી દેવ પશુ શંકા પામે છે, અને તેમને વિઘ્ન કરીને પણ પાછળથી ખેદ પામે છે. ૧૧. यो यमर्थ प्रार्थयते. यमर्थ घटते च यः । સોવયં સમયાન્નોતિ, ન વેચ્છાતો નિવર્તને ।। ૨ ।। યાસવ. જે મનુષ્ય જે અને-ધનાર્દિક પદાર્થને ઈચ્છે છે તથા જે માણસ જે અને મેળવવા માટે ચેષ્ટા-ઉદ્યમ-કરે છે, તે પુરુષ જે થાકીને પાછો ન કરે તે અવશ્ય તે અને પામે છે–મેળવે છે. ૧૨. उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी दैवेन देयमिति कापुरुषा वदन्ति । दैवं निहत्य कुरु पौरुपमात्मशक्त्या, यत्कृते यदि न सिध्यति कोऽत्र दोषः १ ॥ १३ ॥ हितोपदेश, मित्रलाभ, श्लो० ३१. ઉદ્યોગવાળા શ્રેષ્ઠ પુરુષની પાસે લક્ષ્મી આવે છે, દેવ આપે છે. એવું વચન તેા કાયર પુરુષા જ ખેલે છે. માટે દેવને હણીને પેાતાની શક્તિ પ્રમાણે તું પુરુષાર્થ-ઉદ્યમ કર. જે કદાચ યત્ન કર્યા છતાં કાર્ય સિદ્ધ ન થાય તે તેમાં થા દ્વાષ ? ૧૩. ૨૩
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy