________________
પ્રમાદ
( ૧૧૭૧ ).
ઉલંધન કરવા લાયક છે તેમાં બાળક પણ કેમ પ્રમાદ કરે ? ( આ સંસાર મભૂમિના જે વિકટ હોઈ એમાં પ્રમાદ કરો કેમ પાલવે ? ) ૩. પ્રમાદ : શત્રુ; ઉધમ : બંધુ –
आलस्यं हि मनुष्याणां, शरीरस्थो महारिपुः । નાક્યુદ્યમસમો વન્યુ, વી યે નાવતિ છે જ !
ખરેખર, માણસના શરીરમાં રહેલે પ્રમાદ જ મેટે દુશમન છે (કે જેના લીધે માણસ પિતાનું સર્વસ્વ ખોઈ બેસે છે ), અને ઉદ્યમ સમાન માણસને બીજે કઈ ભાઈ નથી કે જે ઉદ્યમ કરવાથી માણસ વિનાશ ના પંથ)ને પામતે નથી. ( પિતાની ઉન્નતિ સાધી શકે છે.) ૪. પ્રમાદથી નુકસાન –
एकोदराः पृथग्ग्रीवा अन्यान्यफलकासिणः । प्रमत्ता हि विनश्यन्ति, भारुण्डा इव पक्षिणः ॥ ५॥
એક ઉદરવાળા અને જુદી જુદી ગ્રીવાવાળા ભાચુંડ નામના પક્ષીઓ જેમ અન્ય અન્ય ફળની ઈચ્છા કરવાથી વિનાશ પામે છે તેમ જ પ્રમાદી થવાથી વિનાશ પામે છે. ૫.