SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૩થમ-પુરુષાર્થ(૮૩) ચાર પુરુષાર્થ – स धर्मो यो निरुपधः, सोऽर्थो यो न विरुध्यते । स कामः सङ्गहीनों यः, स मोक्षो योऽपुनर्भवः ॥ १॥ भागवत स्कंध ८, अध्याय १७, श्लो० ७९ તે જ ધર્મ કહેવાય કે જે ઉપાધિ-કપટ રહિત હોય, તે જ અર્થ કહેવાય કે જેમાં કાંઈ પણ વિરોધ–ગેરલાભ ન હોય, તે જ કામ કહેવાય કે જે સંગ રહિત હોય ( અથવા નિઃસંગપણે એટલે આસક્તિરહિતપણે જે સેવાય), અને તે જ મોક્ષ કહેવાય કે જેમાં ફરીથી સંસારમાં ઉત્પન્ન થવાનું ન હોય. ૧. ૩૫ર: પો ઘર્મ, વોર્થ વનૈપુણના पात्रे दानं परः कामः, परो मोक्षो वितृष्णता ॥ २ ॥ મમરત, શક્તિાપર્વ, ચાર રૂ૮. ગો. ૨૨ ઉપકાર જ શ્રેષ્ઠ ધર્મ છે, શિલ્પાદિક કર્મને વિષે જે નિપુણતા તે જ શ્રેષ્ઠ અર્થ છે, પાત્રને વિષે કામ-ઈરછા તે જ ઉત્કૃષ્ટ કામ છે, અને તૃષ્ણરહિતપણું એ જ ઉત્કૃષ્ટ મોક્ષ છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy