________________
૬ માસ ( ૮૨ )
.
અવિશ્વાસ: માયાજન્ય – मायाशीलः पुरुषो यद्यपि न करोति किञ्चिदपराधम् । सर्प इवाविश्वास्यो भवति तथाऽप्यात्मदोषहतः ॥१॥
પ્રશમરસિદણ, ર૦ ૨૮. જે માયાવી-કપટયું આચરણ કરનાર પુરુષ જરા પણ અપરાધ ન કરે તે પણ પોતાના ( કપટયુક્ત આચરણના) જ દોષથી હણાએલો એવો તે સર્પની માફક વિશ્વાસપાત્ર થતું નથી. (જેમ સર્ષ પિતાની ભયંકરતાના જ દેષથી વિશ્વાસ એગ્ય નથી તે તેમ કપટી પણ પિતાના દેષના કારણે જ વિશ્વાસ એગ્ય થઈ શક્યું નથી. ૧. અવિશ્વાસયુક્ત વચન ન આપવું –
यस्य कार्यमशक्यं स्यात्तस्य प्रागेव कथ्यते । નૈહિયાદિ , વમિતિર્થઃ વ: || ૨ |
fista gla, ૮ ગરૂ૨૮. જેનું કાર્ય પિતાથી બની શકે તેવું ન હોય તેને પ્રથમથી જ ના કહી દેવી જોઈએ, પરંતુ અસત્ય વિશ્વાસ રહિત વચને બેલી બીજા માણસને નકામા ધક્કા ખવરાવવા નહીં. (કારણ કે નકામા ધક્કા ખવરાવવા એ એક પ્રકારને વિશ્વાસઘાત જ કહેવાય છે) ૨.