________________
( ૧૧
)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જને સીદાતા એવા પિતાના વાર્થને માટે એ છે, લાય પિતાના ભેગને માટે તથા ઘરના વાવના સુખને માટે રુદન કરે છે, મિત્રો પિતના કાર્યને માટે રુદન કરે છે, બીજા ઘણા
કે લેયાત્રાને નિમિત્તે પરસ્પર આક્રંદ કરે છે, અથવા તે ટૂંકમાં કહીએ તે જે માણસ જેની પાસેથી કાંઈ પણ આશા રાખતું હોય તે ઈષ્ટ માણસ તેને માટે તે ગુણને ઉદ્દેશીને રુદન કરે છે અર્થાત્ સર્વ જન સ્વાર્થને માટે જ રુદન કરે છે. ૨. સ્વાર્થનાશ : મૂર્ખતા–
अपमानं पुरस्कृत्य, मानं कृत्वा च पृष्ठतः । स्वार्थमम्युद्धरेत् प्राज्ञः, स्वार्थभ्रंशो हि मूर्खता ॥ ३ ।।
મનમાત, જ્ઞાત્તિપર્ણ, ઝ૦ ૨૨. સો . અપમાનને આગળ કરીને-અંગીકાર કરીને તથા માનને પાછળ કરીને–અવગણના કરીને ડાહ્યા પુરુષે પિતાને વાર્થ સાધવે જોઈએ, અર્થાત્ સ્વાર્થ સાધવામાં માન કે અપમાનની દરકાર કરવી નહીં, કેમકે સ્વાર્થને નાશ થાય છે તે મૂર્ખતા છે. ૩. સ્વાર્થ ઃ રાગદ્વેષ કારણ
कारणात् प्रियतामेति, द्वेष्यो भवति कारणात् । स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित् कस्यचित् प्रियः ॥४॥
સૂરમુala, g. ૨૦૨, કોટ . ( . )* કારણને લઈને જ પ્રાણ પ્રિય લાગે છે અને કારણને લઈને જ ઠેષ કરવા લાયક-અપ્રિય થાય છે. આ સર્વ જીવલેક સ્વાર્થને જ અથ છેવાસ્તવિક રીતે કોઈ કોઈને પ્રિય નથી. ૪.