________________
સુભાષિત-પદ્યરત્નાકર
अहो दुर्जनसंसर्गान्मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन, मुद्गरैरभिहन्यते ॥ ९ ॥
( ૧૧૪૬ )
અહા ! દુનના સંગથી પગલે પગલે-ઠેકાણે ઠેકાણેમાનની હાનિ થાય છે; જેમકે લેઢાનેા સંગ થવાથી અગ્નિ પણ હુથાડાના માર ખાય છે. ૯.
शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गति, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । भ्रमयति मर्ति मानं हन्ति क्षिणांति च जीवितं, क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ॥ १० ॥
क्षेमेन्द्र कवि.
ખળ પુરુષના સંગ યશના નાશ કરે છે, કલેશને ઉત્પન્ન કરે છે, અશુભ્ર ગતિને બતાવે છે-પમાડે છે, મનુષ્યેાના ઉદ્દેગને તથા પ્રયાસને ઉત્પન્ન કરે છે, હાંસીપણાને પમાડે છે, બુદ્ધિને ભ્રમિત કરે છે, માનની હાનિ કરે છે, વિતને ક્ષય કરે છે તથા કલ્યાણુના સર્વ સમૂહને નાશ કરે છે. ૧૦.