________________
६ परोपकार (७९)
પરોપકાર મહિમા – शीलं शीलयतां कुलं कलयतां सद्भारमभ्यस्यतां,
व्याज वर्जयतां गुणं गणयतां धर्मे धियं बध्नताम् । शान्ति चिन्तयतां तमः शमयतां तत्वश्रुति शृण्वताम्,
संसारे न परोपकारसदृशं पश्यामि पुण्यं सताम् ॥१॥
આ સંસારમાં સપુરુષ ભલે શીલને પાળે, ઊંચ કુળને ધારણ કરે, સારા ભાવને અભ્યાસ કરે. મિષ(કપટ)ને ત્યાગ કરે, ગુણેને ગણે-ધારણ કરે, ધર્મને વિષે બુદ્ધિ ધારણ કરે, ક્ષમાને ચિંતવે-ધારણ કરે, અજ્ઞાનને નાશ કરે અને તત્વશાસનું શ્રવણ કરે; પરંતુ હું તે પરોપકાર જેવું કઈ પણ પુરય જ નથી. ૧.
प्रत्युपकुरुते बहपि न भवति पूर्वोपकारिणस्तुल्यः । एकोऽनुकरोति कृतं, निष्कारणमेव कुरुतेऽन्यः ॥ २॥
અવિધિ, પૃ. ૨૨ ૦ ૨૨* જેના ઉપર ઉપકાર કરાયે હોય તે માણસ ઉપકાર કરનારને ઘણે પ્રત્યુપકાર કરે તે પણ તે પ્રથમ ઉપકાર કરનારની તુલ્ય થતું નથી, કારણ કે પહેલે માણસ તે ઉપકાર કર્યા પછી કરે છે અને બીજાએ પ્રથમ જે ઉપકાર કર્યો હતો તે કારણ વિના જ કર્યો હતે. ૨.