________________
( ૧૧૫૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
सुखं वा यदि वा दुःखं, यत्किञ्चित् क्रियते परे । यत्कृतं च पुनः पश्चात, सर्वमात्मनि तद्भवेत् ॥१७॥
સાત, થાર રૂ, ગરોળ ૨૨, ૨૨. "સુખને ઈચ્છનાર પુરુષે પિતાના આત્માની જેમ બીજાના આત્માને પણ એવો જોઈએ, કેમકે પિતાને વિષે અને પરને વિષે પણ સુખ દુખ તુલ્ય જ છે. ૧૬.
સુખ કે દુખ જે કાંઈ પરને વિષે કરવામાં આવે છે અને જે ફરીથી પણ કર્યું હોય છે તે સર્વ સુખ દુઃખ પાછળથી-પરિણામે પિતાના આત્માને વિષે જ પ્રાપ્ત થાય છે. (તેથી માણસે પરોપકાર કરે જોઈએ.) ૧૭. પરોપકારને ઉપદેશ –
परोपकारः कर्तव्यः, प्राणैरपि धनैरपि । परोपकारजं पुण्यं, न स्यात् क्रतुशतैरपि ॥ १८ ॥
માયાવત, , થાય છે, જે ૨૪. મનુષ્ય પોતાના પ્રાણવડે અને ધનવડે પણ પરોપકાર કરે ગ્ય છે, કેમકે પરોપકારથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે તે પુણ્ય સેંકડો યજ્ઞો કરવાથી પણ થતું નથી. ૧૮.
परप्राणेनिजप्राणान् , सर्वे रक्षन्ति जन्तवः । निजप्राणः परप्राणानेको जीमूतवाहनः ॥ १९ ॥
શનિ શત, ૦ ૧૭. સવે જતુઓ અન્યના પ્રાણવડે પિતાના પ્રાણનું રક્ષણ કરે છે. માત્ર એક મેઘ જ પોતાના પ્રાણવડે અન્યના