________________
( ૮૯૪) - સુભાષિત-પ-રત્નાકર
ચેર, ઠગારા, પરસ્ત્રીનું હરણ કરનારા, નિદય અને નિર્ધન આટલા પુરુષો ઉપર દેવતાઓ કદાપિ પ્રસન્ન થતા નથી. ૫.
सहस्ररुपकाराणामुपायानां शतैरपि । कल्पकोटि कृतैर्यावद् दुर्जनो नैव तुष्यति ॥ ६॥
| મુનિ હિમાંશુવિના. કલ્પકાટી-કરડે વર્ષો સુધી હજારે ઉપકાર કરવાથી કે સેંકડે ઉપાયોથી દુર્જન કદી પણ સંતુષ્ટ થતું નથી–પિતાની દુર્જનતા મૂર્તિ નથી. ૬.
न प्रेम नौषधं नाज्ञा, न सेवा न गुणो न धीः । न कुलं न बलं न श्रीर्दुर्जनस्य प्रशान्तये ॥७॥
નવજાત, ૭. . ૨૦. દુર્જન માણસને શાંત કરવા માટે પ્રીતિ, ઔષધ, આજ્ઞા, સેવા, ગુણ, બુદ્ધિ, કુળ કે બળ કાંઈ પણ છે નહીં. ( અર્થાત્ આ સર્વ બાબતને ઉપયોગ કરતા છતાં પણ દુર્જન માણસ શાંત થતું નથી.) ૭. દુન હલાપણું
दुर्जनः परिहर्तव्यो विद्ययाऽलङ्कृतोऽपि सन् । मणिना भूषितः सर्पः, किमसौ न भयङ्करः १॥८॥
નીતિશતક (મft ), ધો. ૧૨. - વિદ્યાવડે અલંકૃત હોય તે પણ દુર્જન માણસ ત્યાગ કરવા લાયક છે, કેમકે સર્પ મણિવડ ભૂષિત હોય તે પણ શું તે જયંકર નથી? જયંકર છે જ. ૮.