________________
શિક્ષા-ઉપદેશ
( ૩) પરોપદેશ સહેલે – વિજાય, શિકાર સર્વ માનિતા विस्मरन्तीह शिष्टत्वं, सकार्ये समुपस्थिते ॥ ३ ॥
ત્તિ (યુનિ ), સ્ટ્રો૩૨ આ જગતમાં બીજાને ઉપદેશ આપવાને સમયે સર્વ માણસે શિષ્ટ (ડાહ્યા ) થાય છે, પરંતુ પિતાનું કાર્ય જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ પોતાનું શિષ્ટપણું ભૂલી જાય છે. ૩.
परोपदेशे पाण्डित्यं, सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं, कस्यचित् सुमहात्मनः ॥ ४ ॥
* દિતા , મિશ્રમ, સ્ત્રો ૨૨. બીજાને ઉપદેશ આપવામાં પંડિતાઈ બતાવવી એ સર્વ મનુષ્યને સુકર-સહેલું છે, પરંતુ પોતે જ ધર્મમાં પ્રવૃત્તિ કરે તે તે કોઈક જ મહાત્મા હોય છે. ૪. કેની પાસેથી શું શીખવું –
विनयं राजपुत्रेभ्यः, पण्डितेभ्यः सुभाषितम् । अनृतं पूतकारेभ्यः, स्त्रीभ्यः शिक्षेत कैतवम् ॥५॥
પુણાવાયા, પૃ ૨૦. રાજપુત્ર પાસેથી વિનય શીખવે, પંડિતો પાસેથી સુભાષિત શીખવું, જુગારી પાસેથી અસત્ય શીખવું અને સીએ પાસેથી કપટ શીખવું. ૫.