________________
સુભાષિત-પ-રત્નાકર
નહીં, કેમકે ડાથી જ ઘણાનું જે રક્ષણ કરવું એટલે કે થેડું જતું કરીને ઘણુનું જે રક્ષણ કરવું, તે જ પંડિતાઈ છે. ૩. પંડિતની મહત્તા –
विद्वत्त्वं च नृपत्वं च, नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते ॥ ४ ॥
પરમ, પૃ. ૨૨, ૦ ૨૨* વિદ્વાનપણું અને રાજાપણું આ બંને કદાપિ સરખાં નથી કેમકે રાજા માત્ર પોતાના દેશમાં જ પૂજાય છે જયારે વિદ્વાન તે સર્વત્ર સર્વ દેશમાં-પૂજાય છે. ૪. સાચે પંડિત --
संसारावासनिवृत्ताः, शिवसौख्यसमुत्सुकाः । સદિલ્લે બહિતા: પ્રાજ્ઞ, રોણાર્વસ વચ્ચઃ | ૨ |
તરવામૃત, મો. ૨છે. જેઓ સંસારનિવાસથી વિરક્ત થયા છે અને જેઓ મેક્ષના સુખ મેળવવામાં ઉત્સુક છે તેમને જ સપુરુષોએ પંડિત કહ્યા છે. તે સિવાય બીજા તે માત્ર (પંડિત શબ્દના) અર્થથી છેતરાયા છે એમ જાણવું. (અર્થ વિનાના નામના જ પંડિત છે.) ૫.
यस्य सर्वे समारम्भाः, कामसङ्कल्पवर्जिताः । જ્ઞાનાવિધવિ, તબી. પણ્ડિત સુધા | ૬ |
भगवद्गीता, अ० ४, श्लो० १९.