________________
કાર્યકર્તવ્ય
( ૧૧૧૩)
કઈ પણ વસ્તુ ગ્રહણ કરવી હોય અથવા આપવાની હોય, તથા કોઈ પણ કાર્ય કરવા લાયક હોય, તે જે શીશ કરવામાં ન આવે તે તેને રસ કાળ પી જાય છે. ૧૬.
श्वःकार्यमद्य कुति, पूर्वाहे चापराह्निकम् । न हि मृत्युः प्रतीक्षेत, कृतं चास्य न वा कृतम् ॥ १७॥
શ્રાવિધિ, પૃ. ૨૨ આવતી કાલે જે કાર્ય કરવાનું હોય તે આજે જ કરી લેવું, અને બપોર પછી કરવાનું કાર્ય સવારમાં જ કરી લેવું, કારણ કે “આનું કાર્ય સમાપ્ત થયું છે કે નહીં?” તે બાબત મૃત્યુ રાહ જોતું નથી.-વિચાર કરતું નથી. ૧૭. કર્તવ્યભ્રષ્ટતા ફળ –
अपार्थलामा कलकण्ठता तव,
शिशुन् यतो विभ्रति काकपक्षिणः । मन्येऽन्यपुष्टाऽसि ततः छविस्तव, Mા કમિ, વિર્દિોષતઃ || ૧૮
मुनि हिमांशुविजय. હે કોયલ! તારે મધુર સ્વર નકામે છે કેમકે તારાં બચ્ચાંએનું પાલન પણ કાગડા જેવા પક્ષિઓ કરે છે (તું નથી કરી શકતી). પોતાનાં સંતાન તરફ આટલી બેપરવાઈ રાખવાના કલંક( પા૫ )થી તારી કાંતિ-શ્યામ થઈ છે. વિધાતાના દેશથી તારી કાંતિ કાળી નથી થઈ. ૧૮.