________________
( ૧૧૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર સાચો સુખી –
स्वशरीरेऽपि न रज्यति शत्रावपि न प्रदोषमुपयाति । रोगजरामरणभयैरव्यथिता यः स निन्यसुखी ।। ३ ॥
ગમત, ઋા. ર૪૦. જે પિતાના શરીર ઉપર પણ રાગ કરતા નથી, શત્રુ ઉપર પણ દ્વેષ કરતો નથી અને રોગ, જરા તથા મરણના ભયથી હીતે નથી–અબાધિત રહે છે તે નિત્ય સુખી છે. ૩. અકાન્ત સુખ અલભ્ય – चन्दनतरुषु भुजङ्गा जलेषु कमलानि तत्र च ग्राहाः । गुणघातिनः खला इति भवन्ति न सुखान्यविनानि ॥ ४ ॥
તન્ન, પૃ૦ ૭૨. આ૦ ૨૭૭. ચંદનનાં વૃક્ષે સારાં છે પણ તેમાં સર્ષ રહેલા છે, જળને વિષે કમળે છે તે સારાં છે પણ તેમાં મગર વગેરે જીવ છે તથા ગુણ પુરુષો સારા છે પણ તેમના ગુણને ઘાત કરનારા બળ પુરુષે તેમની સાથે જ છે, આથી જણાય છે કે કોઈ પણ ઠેકાણે વિન વિનાનાં એકલાં સુખ હતાં નથી. ૪. સુખાભાસ : વૈિભવ – तृया शुष्यत्यास्ये पिवति सलिलं स्वादु सुरभि,
क्षुधातः सन् शालीन् कवलयति शाकादिकलितान् । प्रदीप्ते कामाग्नौ सुदृढतरमाश्लिष्यति वधू, प्रतीका व्याधेः सुखमिति विपर्यस्यति जनः ॥ ५॥
વૈરાગ્યાતા (મર ), તા. ૨૯