________________
( ૧૧૩૧ ) છ જાતના મનુષ્યની આ છ જાતની અવસ્થાઓ જગતમાં વિડંબનાનાં સ્થાનરૂપ છે. ૪. સાચે દુખી –
ईयी घृणी त्वसन्तुष्टः, क्रोधनो नित्यशङ्कितः । परभाग्योपजीवी च, षडेते दुःखभागिनः ॥५॥
હિતોપદેશ, મિત્રામ, ૩૦ ૨. ઈષ્યવાન, નિર્દય, અસંતોષી, ક્રોધી, નિત્ય શંકાવાળો અને પરના ભાગ્યથી જીવવાવાળઃ આ છ મનુષ્ય દુઃખી છે. પ. સુખ દુઃખની વિપરીત બુદ્ધિા–
दुःखात्मकेषु विषयेषु सुखाभिमानः, ___ सौख्यात्मकेषु नियमादिषु दुःखबुद्धिः । ... उत्कीर्णवर्णपदपङ्क्तिरिवान्यरूपा, सारूप्यमेति विपरीतगतिप्रयोगात् ॥ ६ ॥
__आचाराङ्गसूत्र, पृ० ९८, श्लो० १* - દુઃખના જ સવરૂપવાળા શબ્દાદિક વિષયને વિષે (મૂઢ પ્રાણીને) સુખનું અભિમાન થાય છે–વિષયેને સુખરૂપ માને છે, અને વ્રત-નિયમ વગેરે જે સુખરૂપ છે તેને વિષે દુઃખની બુદ્ધિ થાય છે–દુઃખરૂપ માને છે. જેમકે વિપરીત રીતે લખેલી વર્ણ અને શબ્દોની શ્રણિ વિપરીત ગતિના પ્રયોગથી સમાનપણને પામે છે. (એટલે કે જેમ છાપખાનાના ટાઈપ ઊંધા છે તેને કાગળ પર છાપવાથી સવળા પડે છે અને સવળા ટાઈ૫ હેાય તે ઊંધા પડે છે, અથવા