________________
સત્સંગ
( ૧૧૩૮ )
પરામ
* કહ્યું છે. સાથે સં
શાસ્ત્રને જાણનારા અને ધર્મશાસ્ત્રને વિષે નિપુણ એવા પુરુષે વારંવાર સેવવા લાયક છે. ૧૦. કેનો સંગ ન કરે –
यस्य न ज्ञायते शीलं, न कुलं न पराक्रमः । न तेन सङ्गति कुर्यादित्युवाच बृहस्पतिः ॥ ११ ॥
કાનપત્ર, પૃ. ૨રૂ૨, ૩૦ ૨૭. જેનાં શીલ (આચાર), કુળ કે પરાક્રમ જણાતાં– દેખાતાં ન હોય તેની સાથે સંગતિ કરવી નહીં, એમ બૃહસ્પતિએ કહ્યું છે. ૧૧. સત્સંગને ઉપદેશ –
दृष्टा चन्दनतां यातान्, शाखोटादीनपि द्रमान् । મય તતઃ વર્યા, મકર સં સહતિઃ | ૨૨ છે
વિઢિાર, ૩ણ્યાણ ૮, ૨૩૦ ૩૨૭. મલયગિરિ પર્વત ઉપર (ચંદનની સોબતથી) બીજા સાગ વગેરે ઝાડ પણ ચંદન જેવાં બની જાય છે, એ જોઈને (માણસ) મેટાની સેબત કરવી. ૧૨. સત્સંગનું ફળઃ–
भवन्ति सङ्गताः सद्भिः, कर्कशा अप्यकर्कशाः । किं चन्द्रकान्तश्चन्द्रांशुसंश्लिष्टो न जलं जहो ? ॥ १३ ॥
પૂરા ત્રસ્ટ, ગો. ૨૨. કઠોર મનુષ્ય પણ પુરુષના સંગથી કમળ થઈ