________________
સત્સંગ
( ૧૧૩૭)
મહાપુરુષાને સંગ કેાને ઉન્નતિનું કારણુ નથી ? ( સર્વને ઉન્નતિ કરનાર છે ) જેમકે કમળના પાંદડા પર રહેલુ જળ પણ મુક્તાફળની લક્ષ્મી ( શાભા )ને ધારણ કરે છે. ૬. સત્સંગ : ગુણ કારણઃ—
सन्तप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताऽऽकारतया तदेव नलिनीपत्रस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते, प्रायेणाधममध्यमोत्तमगुणः संवासतां जायते ॥ ७ ॥
'
અગ્નિમાં તપાવેલા લેાઢા ઉપર પાણીનું બિંદુ પડયું હોય તે તેનું નામ પણ રહેતું નથી, તે જ જળબિંદુ કમલિનીના પાંદડા ઉપર રહ્યું હોય તે તે મેતીની જેમ Àાલે છે, અને તે જ બિંદુ સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રની છીપની મધ્યે પડયુ હાય તે તે ઉત્તમ માતીરૂપ જ અને છે. ઘણું કરીને અધમ, મધ્યમ અને ઉત્તમના ગુણુ સંવાસથી જ પ્રાપ્ત થાય છે. ૭.
સત્સ`ગ : સ દાયકઃ
हरति कुमति भिन्ते मोहं करोति विवेकितां, वितरति रतिं सूते नीति तनोति गुणावलिम् | प्रथयति यशो धत्ते धर्मं व्यपोहति दुर्गति, जनयति नृणां किं नाभीष्टं गुणोत्तमसङ्गमः ॥ ८ ॥ सिन्दुरप्रकरण, लो० ६६.
૨૧