________________
સત્સંગ
( ૧૧
)
શ્વર સર્વ શાë, વળી વાળી નાશ ની રા. पुरुपविशेष प्राप्ता भवन्ति योग्या अयोग्याश्च ॥ १६ ॥
કેનવા , ૦ ૨૪, ૮.* અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વીણુ, વાણી, પુરુષ અને સ્ત્રીઃ આ સર્વે વિશેષ પ્રકારના પુરુષને પામીને યંગ્ય તથા . અગ્ય થાય છે, એટલે કે સારા પુરુષને પામીને યુગ્ય થાય છે અને નઠારા પુરુષને પામીને અગ્ય થાય છે. ૧૬.
कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः । अश्माऽपि याति देवत्वं. महद्भिः सुपतिष्ठितः ॥ १७ ॥
હિરા , મિત્રત્રામ, સ્થા. ઇકીડો પણ પુષ્પના સંગથી પુરુષોના મસ્તક પર ચડે છે અને મહાપુરુષે પ્રતિષ્ઠા કરેલે પત્થર પણ દેવપણાને પામે છે. ૧૭.
उत्तमानां प्रसङ्गेन, लघवो यान्ति गौरवम् । पुष्पमालाप्रसङ्गेन, सूत्रं शिरसि धार्यते ॥ १८ ॥
મરે. ઉત્તમ પુરુષના સંગથી નીચ પુરુષે પણ ગૌરવનેઆદરસત્કારને પામે છે. જેમકે પુષ્પની માળાના સંગથી સૂતરને દોરો પણ મસ્તક પર ધારણ કરાય છે. ૧૮.
मलयाचलगन्धन, विन्धनं चन्दनायते।। तथा सज्जनसङ्गेन, दुर्जनः सज्जनायते ॥ १९ ॥
માત્ર મલયાચળ પર્વતના ગંધવડે જ ઇંધન એટલે કાષ્ઠ ચંદનરૂપ થઈ જાય છે. તે જ પ્રમાણે સજજન પુરુષના સંગથી જ દુર્જન માણસ સજજન થઈ જાય છે. ૧૯.