________________
(૧૧૪૨ )
સુભાષિત-પરત્નાકર
तत्वं चिन्तय सततं चित्ते, परिहर चिन्तां नश्वरविते । क्षणमिह सज्जनसङ्गतिरेका, भवति भवार्णवतरणे नौका ॥२०॥ | હે જીવ! તું તારા ચિત્તને વિષે નિરંતર તત્વને વિચાર કર, નાશવંત એવા ધનની ચિંતાને ત્યાગ કર, આ જગતમાં ક્ષણવાર પણ સત્પરુષની સંગતિ થઈ હોય તે તે એક જ, સંસારરૂપી સમુદ્રને તરવામાં, નૌકા (વહાણ) સમાન થાય છે. ૨૦.
पण्डितैः सह साङ्गत्यं, पण्डितैः सह सङ्कथाः । Teતૈઃ સદ મિત્રત્વે, વળો નાવલીતિ | ૨૨
પંડિતેની સાથે સંગ કરનાર પંડિતની સાથે સારી કથા-વાતચીત કરનાર અને પંડિતેની સાથે મિત્રાઈ કરનાર મનુષ્ય કોઈ વખતે નાશ પામતે નથી. ૨૧.
यामस्ते शिवमस्तु रोहणगिरे ! मत्तः स्थितिप्रच्युता वर्तिष्यन्त इमे कथं कथमिति स्वमेऽपि मैवं कृथाः । भ्रातस्ते मणयो वयं यदि भवनामप्रसिद्धास्ततः, के शृङ्गारपरायणाः क्षितिभुजो नाङ्गीकरिष्यन्ति नः ॥२२॥
હે રેહણાચળ પર્વત! અમે જઈએ છીએ, તારું કલ્યાણ થાઓ. અને “મારાથી-મારી પાસેથી દર થયેલાં આ રને હવે શી રીતે વર્તશે? તેમનું શું થશે ?” એમ રવપ્નને વિષે પણ ન ધારીશ, કેમકે હે ભાઈ! જે અમે મણિએ તારા નામથી પ્રસિદ્ધ થયેલા છીએ તે શૃંગાર કરવામાં તત્પર એવા કયા કયા રાજાઓ અમને અંગીકાર નહીં કરે ? (સર્વ રાજાઓ અંગીકાર કરશે માટે તારે અમારી ચિંતા કરવા જેવું નથી.) ૨૨.