________________
*
सत्सङ्ग (७५)
५
सत्संग महिमा:
वरं नरकवासोऽपि, विद्वद्भिः सहितो मम । न नीचजनसम्पर्कः, सुरेन्द्रभुवनेष्वपि ॥१॥
जैनपञ्चतन्त्र, पृ. १६५, श्लो०१६८. વિદ્વાનોની સાથે મારે નરકમાં વાસ થાય તે સારે છે, પરંતુ દેવેંદ્રના વનને વિષે પણ નીચ પુરુષને સંબંધ થાય તે સારો નથી. ૧.
स्तोकोऽपि गुणिसंसर्गः, श्रेयसे भूयसे भवेत् । लवणेन किमल्पेन, स्वादु नान्नमनायत १ ॥ २ ॥
सूक्तरत्नावली, ग्लो० ३४. ગુણીજનને થડે પણ સંગ મેટા કલ્યાણને માટે થાય છે. શું શેડા લવણ(મીઠા )વડે અન્ન સ્વાદિષ્ટ થતું नथी थाय छे. २.
काचः काश्चनसंसर्गाद्धत्ते मारकी यतिम् । तथा सत्सभिधानेन, मूों याति प्रवीणताम् ॥ ३ ॥
हितोपदेश, प्रस्तावना, लो० ४१. સુવર્ણના સંગથી–સુવર્ણના ભૂષણમાં જડાવાથી કાચ પણ મરકત મણિની જેવી કાંતિને ધારણ કરે છે, તે જ