________________
દુખ
? ૧૧૩૩ ) દુખ : મિત્રની કસોટી –
मित्रस्वजनबन्धूनां, बुद्धधैर्यस्य चात्मनः । विपनिकषपापाणे, नरा जानाति सारताम् ॥ ९ ॥
aatવ. મનુષ્ય વિપત્તિરૂપી કસોટીના પત્થર ઉપર પોતાના મિત્રના, સ્વજનના, બંધુના, બુદ્ધિના અને પૈયના સારને જાણી શકે છે, અર્થાત જ્યારે વિપત્તિ આવે ત્યારે મિત્ર વગેરે સર્વની પરીક્ષા થાય છે. ૯. દુઃખનાં કારણે–
सर्वे जानन्ति जीवा हि, पापं दुःखस्य कारणम् । તથsfપ તેમ મુન્નતિ, પાપં સૌથલિનોરામ | ૨૦ |
| મુનિ હિમાંશુવિલા, પાપથી દુઃખ જન્મે છે એમ બધા લેક જાણે છે, તે પણ તે પાપને છોડતા નથી કે જે સુખને નાશ કરનાર છે, એ કેવી દુ:ખની વાત છે? ૧૦ जिनेष्वभक्तिर्यमिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसङ्गः। पित्राद्युपेक्षा परवञ्चनं च, सृजन्ति पुंसां विपदः समन्तात्॥११॥
ગામવપકુમ ધાર ૨૨, ૨૪૦ ૨૨. જિનેશ્વર ભગવંત તરફ અભક્તિ ( તેમની અશાતના), સાધુઓની અવગણના, વ્યાપારાદિમાં અનુચિત પ્રવૃત્તિ, અધમને સંગ, માબાપ વગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી)