________________
( ૧૧૩૪)
, સુભાષિત-પદ્ય-રત્નાકર
અને પરવંચન (બીજાને ઠગવું તે ) : આ સર્વ પ્રાણીને માટે ચોતરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે. ૧૧.
सर्वतोऽत्यन्तक्लेशानौ, दीन्यायभयङ्करे । माध्यस्थं दुष्करं शान्तिदुर्लभा च सहिष्णुता ॥ १२ ॥
| મુનિ હિમાંશુ વાય. ભયંકર અન્યાય અને કલેશાગ્નિ ચારે તરફ સળગી રહ્યો હોય તે વખતે તટસ્થવૃત્તિ, શક્તિ અને સહન કરવાની શક્તિ બહુ દુર્લભ થઈ જાય છે. ૧૨.
क्लेशलेशोऽपि यत्र स्यादस्याव्यभिचारिते। तत्र सिद्धिर्न कार्याो, न धर्मो न सुखं पुनः ।।१३।।
પોળમાત્રા, કર. જ્યાં શેડ પણ કલેશ-કંકાસ હોય, અસૂયા–અદેખાઈ અને વ્યભિચાર હોય છે ત્યાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી, કેઈ જાતને શુદ્ધ ધર્મ કરતું નથી તેમ કોઈ જાતનું ભવિષ્યમાં સુખ પણ મળતું નથી. (અર્થાત કલહઈર્ષ્યા અને પરસ્ત્રી પરપુરુષગમન કરનાર મનુષ્યને કોઈ પણ કાર્યમાં સફળતા, ધર્મ અને સુખ મળતાં નથી.) ૧૩.