________________
(૧૧૩૦) સુભાષિત-પદ્ય-રત્નાકર કેને શું દુખરૂપमूर्योऽशान्तस्तपस्वी क्षितिपतिरलसो मत्सरी धर्मशीलो
दुःस्थो मानी गृहस्थः प्रभुरतिकृपणः शास्त्रभृद्धर्महीनः । आज्ञाहीनो नरेन्द्रः शुचिरपि सततं यः परामोपमोजी, वृद्धो रोगी दरिद्रः स च युवतिपतिर्धिग विडम्बप्रकारान् ॥३॥
નતિશત્ત (મહા), ર૦ ૮. તપરવી હોય છતાં મૂર્ખ અને ક્રોધી હોય, રાજા છતાં આળસુ હેય, ધર્મનું આચરણ કરતે હોય છતાં બીજા ઉપર મત્સર રાખતું હોય, ગૃહસ્થ હોય છતાં દુઃખી અને ગર્વિષ્ઠ હોય, સ્વામી છતાં કૃપણ હય, શાસ્ત્ર ભણેલો છતાં ધર્મની શ્રદ્ધા કે આચરણ રહિત હોય, રાજા છતાં આજ્ઞા રહિત હોય–તેની આજ્ઞા કેઇ માનતું ન હોય, નિરતર પવિત્ર છતાં પરનું અન્ન ખાતે હય, જુવાન સ્ત્રીને પતિ છતાં વૃદ્ધ, રેગી કે દરિદ્રી હોય આ સર્વ વિડંબનાના પ્રકારેને ધિક્કાર છે. ૩.
मुखों द्विजातिः स्थविरो गृहस्थः,
कामी दरिद्रो धनवांस्तपस्वी । वेश्या कुरूपा नृपतिः कदयों
लोके पडेतानि विडम्बनानि ॥ ४ ॥ બ્રાહ્મણ છતાં મૂર્ખ હોય, વૃદ્ધ છતાં ગૃહસ્થાશ્રમી હોય, દરિદ્ર છતાં કામી હોય, તપસ્વી છતાં ધનવાન હોય, વેશ્યા છતાં કુરૂપવાળી હોય અને રાજા છતાં કંજુસ હોય, તે આ