________________
સુખ
( ૧૧૨).
सर्वमङ्गलनिधौ हृदि यस्मिन् , सङ्गत निरुपमं सुखमति । मुक्तिशर्म च वशी भवती द्राक्, तं बुधा भजत शान्तरसेन्द्रम् ॥९॥
કદારમા રહો. ૨. સર્વ માંગલિકનો નિધાન એ શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે અનુપમ સુખ પામે છે અને મોક્ષનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે માટે હે પંડિતે ! એવા શાંતરસને તમે ભજે.-સે–ભા. ૯.
कामः क्रोधस्तथा लोभो हो मानो मदस्तथा । पड्वर्गमुत्सृजेदेतं, यः सदा स सुखी भवेत् ॥ १० ॥ ઉત્તરાયફૂગા ( મહંમ ), g૦ ર૧ ( ૪)*
જે માણસ કામ, ક્રોધ, લોભ, હર્ષ, માન અને મદગર્વઃ આ છ વર્ગને ત્યાગ કરે તે સદા સુખી થાય છે. ૧૦.
अहमतिर्गुरुप्रीतिविरतिनिजयोषिति ।
धर्मश्रुतिर्गुणासक्तिः, सद्यो यच्छति निवृतिम् ॥ ११ ॥ सूकरत्नावली (विजयसेनसरि) पृ० ४६, श्लो० ४८९.(आत्मा.स.)
અરિહંતને નમસ્કાર કરવા, ગુરુ ઉપર પ્રીતિ રાખવી, પિતાની સ્ત્રીને વિષે સંતેષ રાખવે, ધમના ઉપદેશનું શ્રવણ કરવું અને ગુણ ગ્રહણ કરવામાં આસક્તિ રાખવી-આ પ્રમાણે કરવાથી પ્રાણી શીગ્રપણે સુખને-મોક્ષને પામે છે. ૧૧.
सूक्तयो रामचन्द्रस्य, वसन्तः कलगीतयः । તિમિદાન, પતિ સટ્ટામૃદય: I ૨૨