________________
(૧૧૧૨) સુભાષિત-પદ્ય-રત્નાકર તે પણ જે કાર્ય કરવા લાયક હોય તે કાર્ય મનુષ્યએ કરવું જ જોઈએ. ૧૩. શુભ કાર્યમાં વિક્તઃ
श्रेयांसि बहुविघ्नानि, भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां, क्यापि यान्ति विनायकाः । १४ ॥
મોટા પુરુષોને પણ કલ્યાણનાં કાર્ય કરતાં ઘણું વિઘો આવે છે, પણ પાપના કાર્યમાં પ્રવર્તેલા પુરુષને તે વિદને કઈ પણ ઠેકાણે ચાલ્યા જાય છે અર્થાત્ તેમને વિન થતાં નથી. ૧૪. ધીમે કરવાનું કાર્ય
શનૈઃ ન્યિા ને વચા, નૈઃ તમતા शनैर्विद्या निर्वित्तं, पञ्चैतानि शनैः शनैः ।। १५ ।।
વધમાઢા, (ર ) ૦ ૭, દસ્ક્રો શરૂ માર્ગમાં ધીમે ધીમે ચાલવું જોઈએ, કંથા એટલે ઘણા કકડાને સાંધીને કંથા-ચાદર બનાવવી હોય તે તે ધીમે ધીમે બનાવવી જોઈએ, પર્વતના શિખર પર ચઢવું હોય તે ધીમે ધીમે ચઢવું જોઈએ, વિદ્યા ધીમે ધીમે ભણવી જોઈએ તથા ધીમે ધીમે ધન ઉપાર્જન કરવું જોઈએ. આ પાંચ બાબત ધીમે ધીમે કરવાની કહી છે. ૧૫. શીધ્ર કરવાનું કાર્ય –
आदानस्य प्रदानस्य, कर्तव्यस्य च कर्मणः । क्षिप्रमक्रियमाणस्य, कालः पिबति तद्रसम् ॥ १६ ॥
મમત, રાતિજ, જળ છે, ૨૮.