________________
६ दोष (७२) ४
કેનો કો દોષ –
देहस्य दृषणं तन्द्रा, कुमन्त्री राज्यदृषणम् । रूपस्य दृपणं जाड्यमधाम्यं नरदूषणम् ॥ १॥
हिङ्गुलप्रकरण, पृ० १, श्लो० ८. આળસ તે શરીરનું દૂષણ છે, ખરાબ મંત્રી રાજ્યનું દૂષણ છે, મૂખતા રૂપનું દૂષણ છે તથા અધાર્મિકપણું पुरुषनुषाय छे. १. સ્વ અને પારને દોષઃ
द्रष्टुं स्वदोषान् लोकानां, नैकमप्यस्ति लोचतम् । सन्ति लोचनलक्षाणि, परदोपविलाको ॥ २ ॥
महाभारत, विराटपर्व, अ० ३९, श्लोक ९९. માણસોને પોતાના દોષ જોવા માટે એક પણ નેત્ર નથી અને પરના દેષ જોવા માટે તે લાખો નેત્ર હોય છે, અર્થાત્ પિતાના દેષ પોતે જાણતા નથી અને પરના દેવને જ જુએ છે. ૨.
दृष्टं किमपि लोकेऽस्मिन् , न निदोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्, विवृणुध्वं गुणान् बुधाः ॥ ३ ॥