________________
000 wwwsing
गुण (७१)
occomocmoamweao गुएन। महिमा:
विभवे सति सन्तोषः, मंयमः सति यौवने । पाण्डित्ये सति नम्रत्वं, हीरोऽयं कनकोपरि ॥ १ ॥
सूक्तरनाल, श्लो० ४८८. (आत्मा. स ) વૈભવ છતાં તેષ હોય, યૌવન છતાં સંયમ હેય અને વિદ્વત્તા છતાં નમ્રતા હોય, તે તે સુવણે ઉપર જડેલા हीरा समान छ. १.
गुणैरेव महत्त्वं स्यान्नाङ्गेल वयसाऽपि वा । दलेषु केतकीनां हि, लघीयस्सु सुगन्धता ॥ २ ॥
श्राद्धप्रतिक्रमणवृत्ति, पृ० ९१: ( दे. ला.)* ગુણથી જ મોટાઈ પ્રાપ્ત થાય છે, પરંતુ મોટા શરીરવડે કે મે વયવડે મોટાઈ પ્રાપ્ત થતી નથી; કેમકે કેતકીના પાંદડાં અત્યંત નાનાં છે તે પણ તેમાં સુગંધતા રહેલી છે. ૨ कौशेयं कृमिजं सुवर्णमुपलाढुर्नाऽपि गोलोमतः,
पकात्तामरसं शशाङ्क उदधेरिन्दीवरं गोमयात् । काष्ठादग्निरहेः फणादपि मणिगोंपित्ततो रोचना, प्राकाश्यं स्वगुणोदयेन गुणिनो गच्छन्ति किं जन्मना ? ॥३॥
जनपञ्चतन्त्र, पृ० ११, श्लो० ७०*