________________
( ૧૮ )
સુભાષિત-પત્ર-રત્નાકર
निष्पक्षतो ये मनुजास्त एव,
धन्याः प्रमान्या इति मे मतं भोः ॥ ८ ॥ ધર્મચિયામાજા, તાā૦ ૪.
જે વખતે વિરાધ ચાલી રહ્યો હાય તે વખતે પણુ દુશ્મનેાના નાના સરખા ગુણુને પણ પક્ષપાત વગર જે મનુષ્યો સમજે છે અને લેકે આગળ કહે છે તે જ મનુષ્યા ખરેખર ધન્યવાદને યાગ્ય છે તથા લેકેમાં પૂજ્ય છે, એમ મ્હારું માનવુ છે. ૮.
કાના કયા ગુણઃ—
गूढं च मैथुनं घाट, काले चालयसंग्रहम् । अप्रमत्तमविश्वास, पञ्च शिक्षेत वायसात् ॥ ९ ॥ મહામારત, જ્ઞાનવર્ષ, અન્યાય ૧૬, જૉ કર. કેઇ ન દેખે તેવું ગુપ્ત મૈથુન, ધૃષ્ટતા–નિડરતા, અવસરે નિવાસસ્થાન કરવું, પ્રમાદરહિતપણું અને અવિશ્વાસકોઇના પણ વિશ્વારા ન કરવા તેઃ આ પાંચ ગુણૢા કાગડા પાસેથી શીખવાના છે. ૯.
ગુણવાન થવુ':—
सर्वत्र निन्दासन्त्यागो वर्णवादस्तु साधुषु । આવન્યમથી, તંદ્વત્સત્ નમ્રતા | શ્॰ ||
સર્વ કાઇની નિંદાના ત્યાગ કરવા, સજ્જનેાની પ્રશંસા કરવી, આપત્તિને વિષે અત્યંત અીનતા રાખવી અને સપત્તિને વિષે નમ્રતા રાખવી. ૧૦.