________________
( ૧૦૫૮ )
જળના અનંત
સુશાષિત-પદ્મ-રત્નાકર
વાઃ—
कुसुम्भकुङ्कुमाम्भोवभिचितं सूक्ष्मजन्तुभिः । न दृढेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥ ३॥ ઉત્તરમીમાંસા, હ્તી ૩૮.
કુન્નુબ અને કંકુના જળમાં જેમ તે રગ વ્યાપીને રહેલ છે તેમ જળમાં સૂક્ષ્મ જંતુઓ પશુ વ્યાપીને રહેલા છે, તેથી દૃઢ-જાડા વજ્રવર્ડ પણું જળ શેાધી શકાય તેમ નથી. ૩. लूतास्यतन्तुपतिते, ये बिन्दौ सन्ति जन्तवः ।
सूक्ष्मा भ्रमरमानास्ते, नैव मान्ति त्रिविष्टपे ॥ ४ ॥ મહામાત, શાન્તિર્વ, અ૦ ૧૬, શ્લો ૩૦.
કરાળીયાની જાળમાંથી પડેલા એક જ બિંદુમાં જેટલા સૂક્ષ્મ જંતુઓ રહેલા છે તે બધા જો ભ્રમરા જેવડા મની જાય તે ત્રણે લેાકમાં ન સમાઈ શકે.
૪.
જળના ગુણઃ—
अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बलप्रदम् । अमृतं भोजनार्थे तु भुक्तस्योपरि तद्विषम् ॥ ५ ॥ વૃદ્ધાળનીતિ, ૬૦ ૮, જો ૭.
g
અજીણુ થયુ હોય ત્યારે જળ પીવુ એ તેનું ઔષધ છે, જીણુ થયા પછી જળ પીવું તે બળ આપનારું છે, અધ ભાજન કરીને જળ પીવુ તે અમૃત સમાન છે અને જમ્યા પછી તરત જળ પીવું તે બેષ સમાન છે. પ.