________________
(ace4)
पण
गुणो भूषयते रूपं, शीलं भूषयते कुलम् | सिद्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम् ॥ ४ ॥ वृद्धचाणक्यनीति, अ० ८. लो० १४.
સિદ્ધિ
ગુણા રૂપને શેાભાવે છે, શીલ કુળને શાલાવે છે, વિદ્યાને શાલાવે છે અને ભાગ ધનને શેલાવે છે. ૪. नागो भाति मदेन कं जलरुहैः पूर्णेन्दुना शर्वरी,
शीलेन प्रमदा जवेन तुरगो नित्योत्सवैर्मन्दिरम् । वाणी व्याकरणेन हंसमिथुनैर्नद्यः सभा पण्डितैः,
सत्पुत्रेण कुलं नृपेण वसुधा लोकत्रयं तेजसा ॥ ५॥ ज्ञानप्रकाश ( कालीदास ) तरङ्ग ५, श्लो० १०९. હાથી મદવડે શેલે છે, પાણી કમળવડે શેાલે છે, પૂર્ણિ માના ચંદ્રવડે રાત્રી શેાલે છે, શીલવડે સ્રી શાલે છે, વેગવડ અશ્વ શેાભે છે, નિર ંતર ઉત્સવડે મંદિર शोले छे, व्याકરણવડે વાણી શોભે છે, 'સના જોડલાવડે નદીએ શેાભે છે, પડતાવડે સભા શાભે છે, સારા પુત્રવડે કુળ શાલે છે, રાજાવડે પૃથ્વી શોભે છે અને તેજપ્રતાપવડે ત્રણ લેાક શોભે છે. ५. मणिना चलयं वलयेन मणिर्मणिना वलयेन विभाति करः । कविना च विभुर्विभुना च कविः, कविना विभुना च विभाति सभा ॥ ६ ॥ शशिना च निशा निशया च शशी, शशिना निशया च विभाति नभः। पयसा कमलं कमलेन पयः, पयसा कमलेन विभाति सरः । ७ । रसतरङ्गिणी (हरिभट्ट), श्लो० ४४, ४५. મણુિવડે કોંકણુ म शोले छे. તથા મણિ અને કોંકણુ એ નેવર્ડે હાથ લે છે. કવિ
•
અને