________________
कार्य-कर्तव्य (७०)
કેવુ કાર્ય કરવું – सुहृद्भिराप्तैरसद्विचारित,
स्वयं च बुद्धया प्रविचिन्तिताक्षर( श्रय )म्। . करोति कार्य खलु यः स बुद्धिमान, ___ म एव लक्ष्म्या यशमां च भाजनम् ॥ १ ॥
. जैनपञ्चतन्त्र, पृ० १२५, श्लो. .४+ હિતકારક મિત્રોએ વારંવાર વિચારેલું અને પિતે પણ બુદ્ધિથી અત્યંત વિચાર્યું હોય એવું કાર્ય જે કરે છે તે બુદ્ધિમાન છે અને તે જ પુરુષ લક્ષ્મી અને યશનું સ્થાન છે. ૧.
अकृत्वा परमन्तापमगत्वा खलु नम्रताम् । अनुत्सृज्य सतां मार्ग, यत्स्वल्पमपि तद्बहु ।। २ ।।
व्यासदेव. જે અન્ય પ્રાણીને પીડા ઉત્પન્ન ન કરે, બીજા પાસે દીનતાથી નમ્રતા ન કરે, અને પુરુષના માર્ગને ત્યાગ ન કરે, તે પુરુષ ડું પણ સુકૃત કરે તે ઘણું જ છે. ૨. जानेन जीवलोके, द्वे चव नरेण शिक्षितव्ये । कर्मणा येन जीवति, येन मृतः मुगति याति ॥ ३ ॥
सूक्तमुक्तावलि, पृ०९, श्लो० ४७. (हि. हं.)*