________________
( ૧૨ )
સુભાતિ-પદ્ય -રત્નાકર
આંબા અને લીંબડાને ઊગવાની ભૂમિ એક જ છે, તેમને એક જ પાણીનું સિંચન પણ થાય છે, તે પણ જુએ કે પાત્રના વિશેષપણને લીધે એટલે ભેદને લીધે આંબે મધુર તાને પામે છે અને લીંબડો કડવાપણાને પામે છે. ૩.
स्त्रीजातो दाम्भिकता भीरुकता भूयसी वणिगजातो। रापः क्षत्रियजातो द्विजातौ पुनर्लोभः ॥ ४ ॥
શ્રાકૃતિક મળમૂત્રવૃત્તિ, g૦ કરૂ, (રે. જા)* સ્ત્રાતિમાં માયા-કપટ રહેલું છે, વણિક જાતિને વિષે ભીરુતા (બીક) રહેલી છે, ક્ષત્રિય જાતિમાં ક્રોધ રહે છે અને બ્રાહ્મણ જાતિમાં જ રહે છે. આ સર્વે ને એ જ સ્વભાવ છે. ૪. જાતિસ્વભાવ કદી ન બદલાય – व्याघ्रस्तुष्यति कानने सुगहनां सिंहा गुहां सेवते,
हंसोऽह्नाय च पद्मिनी कुसुमितां गृधः स्मशानस्थलीम् । साधुः सत्कृतिमाधुमेव भजते नीचोऽपि नीचं जनं,
या यस्य प्रकृतिः स्वभाव जनिता केनापि न न्यज्यते ।।५।।
વાઘ વનમાં સંતોષ પામે છે, સિંડ અત્યંત ગહન ગુફાને સેવે છે, હંસ તકાળ ફૂલેલી કમલિનીને સેવે છે, ગીધ પક્ષી સ્મશાનની ભૂમિને સેવે છે, સજજન સારા પુણ્યશાળી સાધુ જનને જ ભજે છે અને નીચ માણસ નીચ માણસને જ