________________
6 વરિત્ર (૭) % %
% બધિરત્વ નિંદા
स्वकलत्रबालपुत्रकमधुरवचःश्रवणबाह्यकरणस्य । बधिरस्य जीवीतं किं जीवन्मृतकाकृतिधरस्य ॥ १ ॥
મારા સૂત્રવૃત્તિ, પૃ.૨૦, ગો.૨ * બધિર માણસ પોતાની સ્ત્રી અને બાલ્યાવસ્થાવાળા પુત્રના મધુર વચનના શ્રવણથી રહિત હોય છે, તેથી જીવતા છતાં મરેલાની આકૃતિને ધારણ કરનાર એવા તે બધિરનું જીવિત શું કામનું છે ? નિષ્ફળ છે. ૧. બધિરત્વ : મરણ સમાનાधर्मश्रुतिश्रवणमङ्गलवर्जितो हि,
लोकश्रुतिश्रवणसंव्यवहारबाह्यः । f૪ નીવત ધિરો સર યશ શાળ્યા, स्वप्नोपलब्धधननिष्फलतां पयान्ति ॥ २ ॥
મારરાષ્ટ્રસૂત્રવૃત્તિ, પૃ.૨૦, વો..* ધર્મશાસાના શ્રવણરૂપી મંગળથી રહિત અને લેક કૃતિના શ્રવણથી પ્રાપ્ત થયેલા વ્યવહારથી રહિત એ બધિર મનુષ્ય, કે જેના શબ્દો સ્વપ્નમાં પ્રાપ્ત થયેલા ધનની જેમ નિષ્ફળ તાને પામે છે, તે શું આ જગતમાં (સાચે જ) જીવતે છે.