________________
અંધત
( ૧૦
)
અંધત્વ: વૈરાગ્ય કારણ –
लोकद्वयव्यसनवनिविदीपिताङ्ग___ मन्धं समीक्ष्य कृपणं परयष्टिनेयम् । को नोद्विजेत भयकृजननादिवोग्रात, कृष्णाहिनकानिचितादिव चान्धगर्तात ? ॥ ३ ॥
સાચા સૂત્રવૃત્તિ. p. ૨૦. ર્ડા. ૨૪ બને લેકના કષ્ટરૂપી અગ્નિવડે જેનું અંગ પ્રદીપ્ત થયેલું છે, જે અત્યંત દીન છે અને જે અન્ય જનરૂપી યષ્ટિવડે દોરવા લાયક છે એવા અંધને જોઈને જેમ મહા ઉગ્ર અને ભયને કરનારા જન્મથી તથા જેમ કૃષ્ણ સર્પવડે વ્યાસ એવા અંધ-ઊંડા ખાડાથી લેક ઉદ્વેગ પામે છે તેમ કણ ઉદ્વેગ ન પામે ? ૩. કાણનિંદા -- काणो निमग्नविपमानतदृष्टिंरकः,
शक्तो विगगजनने जननातुगणाम् । यो नैव कस्यचिदुपैति मन:प्रियत्व. मालेख्यकर्मलिखितोऽपि किमु स्वरूपः ? ॥ ४ ॥
ઝાઝારાકૃત્રy 2૨૦, ૦ ૨૪ જેની દૃષ્ટિ-કીકી વિષમ કે ઉન્નત સ્થાનમાં ડબિ ગઈ હોય એટલે આંખનો ડે પિતાના સ્થાનથી આઘે પાછો હોય એ એક કાણે માણસ જ જન્માદિકથી આતુર-પીડિત થયેલા મનુબેને વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં શક્તિમાન છે, કેમકે તે કાણે ચિત્રને વિષે આળેખાયેલો હોય તે પણ તે કોઈના મનને પ્રિય લાગતું નથીતે પછી સાક્ષાત્ કાણે માણસ અપ્રિય લાગે તેમાં શું કહેવું ? ૪.