________________
માસ ( ૮ )
સ્વભાવ અપરિવર્તનીયઃ—
न काकाः शुक्लतां यान्ति, मराला न च कृष्णताम् । शुनः पुच्छं न सारल्यं, स्वभावो दुस्त्यजो मतः ॥ १ ॥
- મુને હિમાંશુ ય. કાગડાઓ સફેદપણાને પામી શકતા નથી અને હંસ કાળાપણાને પામી શકતા નથી. વળી કુતરાની પૂંછડી સીધી થઈ શકતી નથી, (કેમકે) સ્વભાવ કોઈ પણ રીતે છોડી શકાતો નથી. ૧. મધ્યમ સ્વભાવ રાખવે –
મૃતક પરિમવું (વ) નિત્ય, વૈર તીર્ય નિત્યાદા उत्सृज्यैतद्वयं तस्मान्मध्यां वृत्ति समाश्रयेत् ॥२॥
માનવત, ર૫ રૂ, દર ૨. ર૦ ૨૦. અત્યંત કમળ સ્વભાવ રાખવાથી નિરંતર બીજાથી પરાભવ થાય છે, અને અત્યંત તીક્ષણ-ઉગ્ર રહેવાથી નિરંતર લકો સાથે વેર થાય છે, તેથી તે બન્નેને ત્યાગ કરી મધ્યમ વૃત્તિને-સ્વભાવને આશ્રય કર. ૨. જાતિસ્વભાવની વિશેષતા –
सेव भूमिस्तदेवाम्भः, पश्य पात्रविशेषतः। आम्रो मधुरतामेति, तिक्ततां निम्बपादपः ॥ ३ ॥
याज्ञवल्क्यस्मृति, पूर्वभाग, श्लो० ६५.