________________
( ૧૦૯૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
વડ રાજા અને રાજા વડે કવિ શેાલે છે તથા રાજા અને કવિ એ બન્ને વડે સભા શાલે છે. ચદ્રવડે રાત્રિ અને રાત્રિવડે ચદ્ર શોભે છે, તથા ચંદ્ર અને રાત્રિ એ અનેવર્ડ આકાશ શોભે છે. જળવડે કમળ અને કમળવડે જળ શાલે છે, તથા જળ અને કમળ એ બન્નેવડે સરાવર શોભે છે. ૬. ૭.
वसुधाऽऽभरणं पुरुषः, पुरुषाभरणं प्रधानलक्ष्मीः । જામના દ્વાન, તાનામાં મુત્ર ૨ ૫ ૮ || ૩૫વેગડિનો, ૪૦ ૨. (ય. વિ. શ્રંદ્ર )
પૃથ્વીનું આભૂષણુપુરુષ છે, પુરુષનું આભૂષણુ લક્ષ્મી છે, લક્ષ્મીનું આભૂષણુ દાન છે અને દાનનું આભૂષણ સુપાત્ર છે. ૮.
यद्राज्यं न्यायसम्पन्नं, यच्छक्तिः शमशालिनी । यौवनं शीलरम्यं यत, तद्दग्धं शर्करान्वितम् ॥ ९॥
સૂનાવટો, તો, ૪૮૬, (આત્મા. સ.)
ન્યાય ચુકત જે રાજ્ય હોય, શમતાવડે શે।ભતી જે શક્તિ હોય અને શીળવડે શેલતુ જે યૌવન હોય, તે સવ દૂધમાં સાકર નાંખ્યા જેવું ઉત્તમાત્તમ છે. ૯.
प्रभुर्विवेकी धनवांश्च दाता, विद्वान् विरागी प्रमदा सुशीला । तुरङ्गमः शस्त्रनिपातधीरां
भ्रमण्डलस्याभरणानि पञ्च ॥ १० ॥
સ્વામી વિવેકવાન હોય, ધનવાન દાતાર હાય, વિદ્વાન પુરુષ વૈરાગ્યવાન હાય, સ્રી સારા શીલવાળી હાય અને