________________
( ૧૦૮૨ )
સફળ જીવિતઃ––
वाणी रसवती यस्य भार्या पुत्रवती सती । लक्ष्मीर्दानवती यस्य, सफलं तस्य जीवितम् ॥ ३॥
૩૫મેશતજ્ઞળો, જુ૦૨, શ્લૉ૰ ૪૦ (વ. વિ. ×)
સુભાષિત-પદ્ય-રત્નાકર
જેની વાણી રસવાળી-મીઠી હાય, જેની ભાર્યાં પુત્રવાળી અને સતી હાય, તથા જેની લક્ષ્મી દાનમાં અપાતી હાય તેવા પુરુષનું જીવિત સફળ છે. ૩.
स जातो येन जातेनापक्वानां पाचनं कृतम् । कर्मणां पाकघोराणां, विबुधेन महात्मना ॥ ४॥
તરવામૃત, સ્ને૦ ૧૨. બુદ્ધિમાન એવા જે મહાત્માએ
જન્મ પામેલા અને વિપાકને વિષે ભયંકર એવા કર્યાં કે જે ઉદયમાં આવ્યાં ન હાય તેમને હ્રદયમાં લાવીને ખપાવ્યા હાય છે તે જ ઉત્પન્ન થયા કહેવાય તેના જન્મ જ સફળ છે. ૪.
स पुमानर्थवज्जन्मा, यस्य नाम्नि पुरः स्थिते । नान्यामङ्गुलिमभ्येति, संख्यायामुद्यताऽङ्गुलिः ॥ ५ ॥ શિલાનુંનીય, સને ૧, ॰ દૂર.
જેનું નામ આગળ રહે છતે ગુણવાનની સંખ્યા-ગણુતરી કરવાને માટે ઊંચી કરેલી આંગળી ખીજી આંગળીને પામતી ન હેાય એટલે ગુણવાન પુરુષાની ગણતરી કરતી વખતે જેનું નામ પહેલી આંગળી ઉપર આવતુ હોય તે પુરુષના જન્મ સાર્થક-સફળ છે. ૫.