________________
જીવિત
( ૧૦૮૫ )
ન દેવપૂના ન ર પત્રપૂના, ન શ્રાદ્ધધર્મશ ન સાધુધ ! लब्ध्वाऽपि मानुष्यमिदं समस्तं,कृतं मयारण्यविलापतुल्यम् ॥११
મેં મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં પણ દેવપૂજા કરી નહી, પાત્રની-સાધુની પૂજા કરી નહીં, શ્રાવકધર્મ પાળે નહીં, તથા સાધુધર્મ પણ પાળે નહીં, તેથી સવ, અરણ્યમાં વિલાપ કરવા જેવું, વૃથા ગુમાવ્યું. ૧૧.
दाने तपसि शौर्ये च, यस्य न प्रथितं मनः । विद्यायामर्थलामे च, मातुरुचार एव सः ॥१२॥
fહતો, મિત્રામ, દાન, તપ, શૂરવીરતા-પરાક્રમ, વિદ્યા અને ધનને લાલ, આટલી બાબતમાં જેનું મન પ્રસિદ્ધિને પામ્યું ન હોય, તે પુરુષ તેની માતાને માત્ર કહેવાને જ પુત્ર છે અર્થાત્ તેને જન્મ વૃથા છે. ૧૨. धिग् जीवितं शास्त्रकलोज्झितस्य, धिग्जीवितं चोद्यमवर्जितस्य । घिग जीवितं व्यर्थमनोरथस्य, धिग्जीवितं ज्ञातिपराजितस्य॥१३
નીતિરિત્ર (વિ), મો.૮૦. શાસ્ત્ર અને કળા રહિત પુરુષના જીવિતને ધિક્કાર છે, ઉદ્યમ રહિત પુરુષના જીવિતને ધિક્કાર છે, બેટા મને રથ કરનાર પુરુષના જીવિતને ધિક્કાર છે અને જ્ઞાતિથી પરાભવ પામેલા ( ભ્રષ્ટ થયેલા) પુરુષના જીવિતને ધિક્કાર છે. ૧૩,