________________
ગોર ( ૧૨ )
શરીરની સાર્થકતા : તમઃ— ब्रह्मचर्येण तपसा निग्रहेणेन्द्रियस्य च । जपेन ध्यानमनाभ्यां प्राणायामैः समाधिना ॥ १ ॥ एतैस्तपोभिः कुरुते, नियतं कायशोषणम् । स सर्व लभते कामं, दुष्प्रापं नात्र संशयः ॥ २ ॥ मानसोल्लास. બ્રહ્મચર્ય, તપ, ઇંદ્રિયાને નિગ્રડ, જપ, ધ્યાન, મૌન, પ્રાણાયામ અને સમાધિ; આ સર્વ તપત્રડે જે પુરુષ અવશ્ય દેહનુ' શાષણ કરે છે, તે પુરુષ દુ:ખે કરીને પામી શકાય એવા પણ સર્વ મનોરથને-વાંછિતને પામે છે, તેમાં કાંઇ પણ સ્રશય નથી. ૧, ૨.
શરીરની અસારતાઃ—
यत्प्रातः संस्कृतं धान्यं, मध्याह्ने तद्विनश्यति । તટીયરસનિષ્પને, જાયે ા નામ સારતા ? ॥ ૨ ॥
જ્ઞાનવસમીથા, પૃ૦ ૨૧, સ્ને॰ ૧૨. (ચ. વિ. ગ્રં.)* જે ધાન્ય પ્રાતઃકાળે સંસ્કારિત કર્યું છે-રાંધ્યું છે, તે ધાન્ય મધ્યાહ્નકાળે વિનાશ પામે છે-બગડી જાય છે. તે તેવા ધાન્યના રસથી અનેલા આ શરીરને વિષે શા સાર છે ? તે અસાર જ છે. ૩.