________________
( ૧૦૮૬).
સુભાષિત-પદ્ય-નાકર
यस्मिन् रुटे भयं नास्ति, तुटे नास्ति धनागमः । निग्रहानुग्रहो न स्तः, स जातः कि करिष्यति ॥ १४ ॥
જેના કોધથી ભય નથી અને મહેરબાનીથી ધનની પ્રાપ્તિ નથી, તેમ જેનાથી નિગ્રહ-દંડ કે અનુગ્રહ-પ્રસાદ થતાં નથી તે પુરુષ કદાચ ઉત્પન્ન થયે-જપે તે પણ તે શું કરી શકશે ? કાંઈ પણ જન્મની સાથે ક્તા કરી શકશે નહીં.૧૪.
पुंसो यस्य गुरून यावदुपालम्भः प्रवर्तते । તા થયા મૃત્યુÍવિત સુત્રપમ / ૧ //
જે પુરુષને પિતાના ગુરુજન સુધી ઠપકો પ્રવર્તતે હોય (એટલે કે જે પુરુષ પિતાના બાપદાદાને પણ ગાળો ખવરાવતે હોય) તેવા પુરુષનું મૃત્યુ જ કલ્યાણકારક છે, અને તેનું જીવિત તે લજજાકારક છે. (આખા કુળને લજાવનાર તેવા પુરુષનું જીવિત વ્યર્થ છે.) ૧૫.