________________
( ૧૦૮૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર
રૂપી ક૯૫વૃક્ષથી ઉત્પન્ન થયેલું ફળ કે જે હાથમાં પ્રાપ્ત થયું હતું તે (ચારિત્રરૂપી ફળ) તે તત્કાળ ગુમાવ્યું છે. ૮. बाल्ये मोहमहान्धकारगहने मग्नेन मूढात्मना,
तारुण्ये तरुणीसमाहृतहदा भोगेकसङ्गेच्छुना । वृद्धत्वेऽपि जराभिभूतकरणग्रामेण निःशक्तिना, मानुष्यं किल देवतः कथमपि प्राप्तं हतं हा मया ॥९॥
વૈરાગ્યશત (પાન), ૦ ૪૨ મૂઢ આત્માવાળે હું બાલ્યાવસ્થામાં મેહરૂપી મેટા અંધકારવાળા વનમાં મગ્ન થયે, યુવાવસ્થામાં સ્ત્રીએ મારા હૃદયનુ હરણ કર્યું તેથી તેના જ ભેગના એક સંગની ઈચ્છાવાળે થયે, અને વૃદ્ધાવસ્થામાં પણ જરાવડે ઇદ્રિને સમૂહ પરાભવ પામે તેથી શક્તિરહિત થે. આ રીતે આખી જંદગીમાં કોઈ પણ ધર્મ કે નહીં, તેથી કઈ પ્રકારે દેવગે પ્રાપ્ત થયેલા મનુષ્યભવને મેં વૃથા ગુમાવ્યું. તે ખેદની વાત છે. ૯. અફળ જીવિત –
जीवितेनाऽपि किं तेन, कृता यत्र न निर्जरा । વર્મળાં સવા વાડજ, સંસામારિ | ૨૦ ||
તરવામૃત, ર ૧૨. જે જીંદગીમાં સંસારને અસાર કરનાર કર્મની નિર્જરા ન કરી હોય અથવા સંવર ન કર્યો હોય તેવા જીવિતનું શું ફળ છે ? ૧૦.