________________
વેત
( ૧૦૮૩ )
परिवर्तिनि संसारे, मृतः को वा न जायते । સ નાતો ચેન નાતેન, યતિ વંશ:સમુન્નતિનું ॥ ૬ ॥ નીતિશતજ ( મતૃત્તિ); એ ર.
ચક્રની જેમ નિર ંતર ફરતાં આ સંસારને વિશે મરેલા એવા કયા જીવ ઉત્પન્ન થતા નથી ? પરંતુ જેના ઉત્પન્ન થવાથી પેાતાના વંશ ઉન્નતિને પામે તે જ પુરુષ જન્મ પામ્યા તે કૃતાથ છે. ૬.
चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः ।
वैरिमुक्तं च यद्राज्यं सफलं तस्य जीवितम् || ७ ||
જેને મનને અનુસરનારી ભાર્યા, વિનયવંત પુત્ર અને શત્રુ રહિત રાજ્ય હોય તેવુ જીવિત સફળ છૅ. ૭.
જીવિત અસાફલ્ય કારણ—
क्रोधो न्यक्कृतिभाजनं न विहितो नीतो न मानः क्षयं, माया नैव हता हताश नितरां लोभो न सङ्क्षोभितः । रे तीव्रोत्कटकूट चित्तवशग स्वान्त त्वया हारितं,
हस्ताप्तं फलमाशु मानवभव श्री कल्पवृक्षोद्भवम् ॥ ८ ॥ વૈરાગ્યશતત્ત ( પદ્માનz ), ઝે॰ ૨૮.
તીવ્ર અને મોટા કપટથી બુદ્ધિને વશ થયેલા હે અધમ અંતઃકરણ ! તે ક્રોધને તિરસ્કાર( પરાભવ )નું સ્થાન કર્યાં નથી, માનને ક્ષય પમાડ્યો નથી, માયાને હણી નથી, લેાલને અત્યંત શૈાન પમાડ્યો નથી ( નાશ કર્યાં નથી ); ( અર્થાત્ ક્રોધાદિક ચારે કષાયેાના નાશ કર્યાં નથી ) તેથી મનુષ્ય ભવ