________________
( ૧૦૮૦ )
સુભાષિત-પ-રત્નાકર
નિંદા અને અનર્થની પરંપરાને પમાડે છે, તથા શરીરમાંથી સુગંધને નાશ કરે છે–દુર્ગધ ઉત્પન્ન કરે છે. ૧૦.
गलति सकलं रूपं लालां विमुश्चति जल्पनं, __स्खलति गमनं दन्ता नाशं श्रयन्ति शरीरिणः । विरमति मतिर्नो शुश्रूषां करोति च गेहिनी, वपुषि जरसा ग्रस्ते वाक्यं तनोति न देहजः ॥ ११ ।।
ગુમાવવાનો હો ૨૭૬ વૃદ્ધાવસ્થા વડે પ્રાણીઓનું શરીર વ્યાપ્ત થાય છે ત્યારે સમગ્ર રૂપ ગળી જાય છે-નાશ પામે છે, મુખમાંથી લાળ પડે છે, ચાલતાં ખલના પામે છે, દાંત પડી જાય છે, બુદ્ધિ વિરામ (નાશ) પામે છે, સ્ત્રી પણ સેવા કરતી નથી અને પુત્ર પણ કહ્યા પ્રમાણે કરતો નથી. ૧૧. વૃદ્ધાવસ્થામાં શું ન કરવું – न च विभूषणमस्य युज्यते,
न च हास्यं कुत एव विभ्रमः । अथ तेषु च वर्तते जनो
ध्रुवमायाति पगं विडम्बनाम् ॥ १२ ॥
1 પ્રારાકૂi, ya ૨૦૭, ૦ ૨.* વૃદ્ધ થયેલા આ જીવને વિભૂષણ-અલંકાર ધારણ કરવા ગ્ય નથી, તથા હાસ્ય કરવું યંગ્ય નથી, તે પછી વિલાસકીડા–તે કયાંથી જ યોગ્ય હોય ? છતાં વૃદ્ધાવસ્થાને પામેલે લેક તે વિભૂષાદિકમાં પ્રવર્તે છે, તેથી તે અવશ્ય મેટી વિડંબનાને પામે છે. ૧૨.