________________
(૧૦૦) સુભાષિત-પ-રત્નાકર युक्तं न वा युक्तमिदं विचिन्त्य, વપિત્મિહત્તોડનુરોધાત | ૨ |
સારસા (ઘળુન ), ૦ ૩ ૦ ૨. કોઈક વાત સ્વીથી ગુપ્ત રાખવા જેવી હેય, કેઈક વાત સ્વજનોથી ગુપ્ત રાખવા જેવી હોય, કેઈક વાત મિત્રેથી ગુમ રાખવા જેવી હોય અને કોઈક વાત પુત્રોથી ગુપ્ત રાખવા જેવી હોય છે, તેથી મહાપુરુષોના માર્ગને અનુસારે યોગ્ય અને અગ્યને વિચાર કરીને પછી પંડિત પુરુષે બોલવું જોઈએ. ૧૨.
सत्यं मित्रः प्रियं स्त्रीभिरलीकमधुरं द्विषा । अनुकूलं च सत्यं च, वक्तव्यं स्वामिना सह ॥ १३ ॥ મિત્રની પાસે સત્ય વચન બોલવું, સ્ત્રીની પાસે પ્રિય વચન બોલવું, શત્રુની પાસે અસત્ય અને પ્રિય વચન બોલવું તથા સ્વામીની પાસે અનુકૂળ અને સત્ય વચન બેલવું. ૧૩. ક્યારે ન બોલવું—
स्वामिनां स्वगुरूणां च, नाधिक्षेप्यं वचो बुधैः । कदाचिदपि चैतेषां, जल्पतां नान्तरा वदेत् ॥१४॥
. વિવિસ્ટાર, કટ્ટાર ૮, રૂા. ડાહ્યા માણસોએ પિતાના શેઠ અથવા પોતાના વડિલેના વચનની સામે થવું નહિ તેમજ એઓ જ્યારે બોલતા હોય ત્યારે કદાપિ વચમાં બોલવું નહિ. ૧૪.
सदा मूकत्वमासेव्यं, वाच्यमानेऽन्यमर्मणि। श्रुत्वा तथा स्वमर्माणि, बाधिर्य कार्यमुत्तमैः ॥ १५ ॥
विवेकविलास, उल्लास ८, श्लो. ३२२.