________________
વચન
( ૧૯૭૫ )
અને જેને ક્ષય નથી એવા લેકમાં (સ્વર્ગમાં ) જાય છે અથવા મોક્ષમાં જાય છે. ૨૫.
प्रियवाक्यप्रदानेन, सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं, वचने किं दरिद्रता ? ॥ २६ ॥
ચાળનોતિ, ૫૦ , ૦ ૨૮. મધુર વચન બેલવાથી સર્વ પ્રાણીઓ ખુશી થાય છે, તેથી તેવું જ વચન બેલવુ એગ્ય છે. શા માટે વચનમાં દરિદ્રના કરવી ? વચન તે હંમેશાં ઉદાર બેલવું જોઈએ. ૨૬.
જ