________________
વચન
( ૧૯૭૩)
પુનરુક્તિદેષ કયારે ન લાગે –
अनुवादादरामयाऽन्योक्तिसम्भ्रमहेतुषु । विस्मयस्तुतिवीप्सासु, पौनरुक्त्यं स्मृतौ न च ॥२१॥
विषेकविलास, उल्लास ८, श्लो० ३२०. અનુવાદ, આદર-સત્કાર, અસૂયા, અન્યક્તિ, સંભ્રમઉતાવળ, હેતુ-કારણ, આશ્ચર્ય, સ્તુતિ, વીપ્સા અને સ્મરણ આટલી બાબતમાં પુનરુક્તિનો દોષ નથી. ( આ બાબતમાં એક જ વચન વારંવાર બોલવામાં આવે તે પણ તે પુનરુક્તિ નામને દેષ ગણાતું નથી.) ૨૧. કડવું વચન –
रोहति सायकैर्विद्धं, छिन्नं रोहति चासिना । वचो दुरुक्तं बीभत्सं, न प्ररोहति वाक्क्षतम् ॥ २२ ॥
પતન્ય. બાથી વીંધાયેલ અવયવ રુઝાય છે અને તરવારથી છેરાયેલે અવયવ પણ રુઝાય છે. પરંતુ દુષ્ટ અને નિંદનીય બેલેલ વચનરૂપી વાણીને ક્ષત-ઘા રુઝાતો નથી. ૨૨. કમળ છતાં કઠોર વચન --
कोमलाऽपि सुरम्याऽपि, वाणी भवति कर्कशा। अप्राञ्जलाऽस्फुटाऽत्यर्थ, विदग्धा चर्विताक्षरा ॥ २३ ॥
ચાંનવાર, ઘરાવ, ચ્છ ૧.